Posted in Uncategorized

લાલસા – લીયો ટૉલ્સ્ટૉય | ટૂંકી વાર્તા | Gujarati Audiobook

આ ટૂંકી વાર્તા Leo Tolstoyની “How Much Land Does a Man Need?” પરથી અનુવાદિત થઈ છે.

મિત્રો, આજથી હું મારી યુટ્યુબ ચેનલ પર દેશ-વિદેશની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓની પ્રથમ ઓડિયોબૂક સિઝન શરૂ કરવા જઈ રહ્યો છો. તમારો પ્રેમ અને સહકાર મળી રહેશે તો મને પણ વધુ વાર્તાઓ ઓડિયોબૂક સ્વરૂપે તમારા સમક્ષ રજૂ કરવામાં પ્રોત્સાહનબળ મળી રહેશે.

તો મિત્રો, આજે હું જે વાર્તા તમને સંભળાવા જઈ રહ્યો છું એનું નામ છે – લાલસા – જેને લખી છે રશિયાના મહાન લેખક લિયો ટોલ્સટોયે. મિત્રો, આ વાર્તા શરૂ કરું એ પહેલા એક વાત કહેવી છે. ટોલ્સટોયે લખેલી આ વાર્તા 1886માં પ્રકાશિત થઈ હતી, મતલબ આજથી 135 વર્ષ પહેલા. આટલી જૂની વાર્તા હું આજે — 2021માં તમને એટલે સંભળાવું છું કેમકે આ વાર્તામાં જે સનાતન સત્યનું નિરૂપણ થયેલું છે એના પર સમયની ધૂળ નથી જામી. આ વાર્તા તમને આજે પણ એટલી જ રેલેવન્ટ લાગશે છે, એટલી જ સુસંગત લાગશે છે, જેટલી શ્રીમદ્ ભગવદ ગીતા.

લેખક – લીયો ટૉલ્સ્ટૉય

અનુવાદકર્તા – જીતેન્દ્ર દેસાઈ

વાર્તાવાચક – પાર્થ ટોરોનીલ

તમને વાર્તા પસંદ આવે તો જરૂર Like અને Share કરજો…